વિના કારણ પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
મને યાદ નથી આવતું તો શું થયું ? એને મારા પ્રત્યે જરૂર કોઈ ફરિયાદ હશે જ,
નહીંતર વિના કારણ એ મને આમ સાવ અમસ્તી અમસ્તી નારાજ તો ન જ કરે.
પરમેશ્વરને પણ માણસ જાત પ્રત્યે રીસાવાનું કોઈ કારણ જરૂર મળ્યું હશે જ,
નહીંતર નિર્મમ થઈને એ આમ પોતાની જ સર્જેલી સૃષ્ટિને તારાજ તો ન જ કરે.
No comments:
Post a Comment