Tuesday, 7 July 2020


એક્સેલર્સ.                    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.


અમે વેપારી વિચારોના, સારા વિચારો વેચીએ નહિ પણ વહેંચીએ.

વિચારો દ્વારા સફળતા તરફ લઇ જનારું, સૂપ પીનારા અને પાનારા.

‘નહીં નફો નહીં નુકસાન’, એ અમારી સંસ્થાનું સોનેરી સૂત્ર રાખીને,

‘ગાંઠનું ગોપીચંદન કરીએ’ એવા અમે અલગારી અને મસ્ત મૌલાના.

ચાહો તો જોડાઈ શકો છો, આપ આ શ્રમયજ્ઞમા હોંશથી અને જોશથી,

ઉચ્ચ અને સર્જનાત્મક વિચારોની આપ-લે થી  ‘કરો કંકુના’ આજથી.


No comments:

Post a Comment

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...